• contact@rojkam.in
  • +91 8200479354

ક્યાંથી મજૂર મળશે? હવે જવાબ છે – તમારા મોબાઈલમાં!

ગુજરાતના ઘણા ગામમાં હજુ પણ ખેડૂતને દરરોજ મજૂર શોધવા માટે બજારમાં જવું પડે છે.
પરંતુ હવે, મોબાઈલ એપ મારફતે ખેતી માટે મજૂર મળવું ખૂબ સરળ થયું છે.
તમારા મોબાઈલમાં એપ ખોલો, કેટેગરી પસંદ કરો અને બુકિંગ કરો – બસ, મજૂર તૈયાર!

Add a Comment

Your email address will not be published.