ગુજરાત ના ખેડૂત ભાઈઓ હવે ઘરે બેઠા ખેત-મજૂર Book કરી શકે છે. RojKam App ની Booking Process ખૂબ Simple છે — ફક્ત 3 Steps.
Step 1: App Download & Register
Google Play Store ઉપર "RojKam Customer App" Search કરો. Free Download, Free Registration — ₹0 Charge.
Step 2: Service & Workers Select
Category Select કરો (Sowing, Harvesting, Weeding etc.). Nearby Verified Workers ની Profile, Rating, Reviews જૂઓ. Compare કરો.
Step 3: Book & Confirm
Book કરો → WhatsApp Confirm → Workers ઘર-ખેતર આવે. Payment Safe & Direct.
RojKam ને 500+ ગામ ના ખેડૂત ભાઈઓ ઉપયોગ કરે છે. અત્યારે Download કરો.