• contact@rojkam.in
  • +91 8200479354

Faqs

Organic food is very popular and good for health these days.
Asked Questions

Have Any Question On Minds! Asked Question

RojKam એ એક મોબાઇલ એપ છે જે ખેડૂત અને ગામના મજૂરોને જોડે છે. ખેડૂત સરળતાથી મજૂર શોધી શકે છે.

RojKam એપમાં મજૂર તરીકે રજીસ્ટ્રેશન કરો, તમારું કામ અને સમય ઉમેરો – પછીથી ખેડૂત તમને બુક કરશે.

આ એપ્લિકેશન તમામ ગામના ખેડૂતો અને મજૂરો માટે છે – ખાસ કરીને ખેતી અને રોજિંદા કામ માટે.

પાક ઉપાડ મજૂર, પાણી આપનારા, દવા છાંટનારા, ટ્રેક્ટર ડ્રાઈવર, દૈનિક મજૂર વગેરે.

દરેક મજૂર વેરિફાઈડ છે અને તમારા વિસ્તારના છે. તમે ફોનથી સંપર્ક પણ કરી શકો છો.

તમારા ગામ કે નજીકના વિસ્તાર પસંદ કરો. એપ તમને સૌથી નજીકના મજૂરો બતાવશે.

એપ્લિકેશન તમારા લોકેશન પર આધારિત આસપાસના ઉપલબ્ધ મજૂરો બતાવશે.

અમારા કસ્ટમર હેલ્પલાઈન નંબર પર ફોન કરો અથવા WhatsApp મેસેજ મોકલો – અમારી ટીમ ગુજરાતી ભાષામાં સહાય કરશે.

Get In Touch

Need Detail! Send Us Message

    Clients Feedback

    What’s Our Clients Say About Our Apps