About us
Organic food is very popular and good for health these days.

ખેડૂતને સહાય, મજૂરને રોજગાર
"રોજકામ" એ એક અનોખું પ્લેટફોર્મ છે જે ખેતીમાં કામ આવતા લેબરો અને તેમને જરૂર હોય એવા ખેડૂત ભાઈઓને જોડે છે. અમારું ધ્યેય છે કે ખેડૂતોએ યોગ્ય સમયે યોગ્ય કામદારો સરળતાથી મળી રહે – જેથી ખેતીના દરેક પગલાં સમયસર અને યોગ્ય રીતે પૂરા થાય.
ખેડૂત
Web Designer
75%
મજૂર
Web Designer
89%
Agriculture & Organic Farms

Christine Eve





વિશ્વાસ અને પ્રમાણિકતા પર આધારિત સેવા
પ્રમાણિત ખેડૂત કામદારો
સંપૂર્ણ દિવસ કે કલાકદીઠ સેવા
સુલભ બુકિંગ અને સમયસૂચી
We Have More Then 1235+ Global Partners







We Have Lot’s Of Experience Partners
Jessica Brown
Consultant
Yoni Albert
Consultant
Christine Eve
Consultant
David Hardson
Consultant
Fred Andrew
Consultant
Sarah Rose
Consultant


What’s Our Clients Say About Our Apps

“
હું દર વર્ષે કાપણી વખતે મજૂરો શોધવામાં મુશ્કેલી અનુભવતો. હવે 'રોજકામ' એપ્લિકેશન વડે મારે ફક્ત બુકિંગ કરવું, અને મજૂર સમયસર આવી જાય છે. ઘણો મોટો હળવો અનુભવ
મુકેશભાઈ પટેલ
ખેડૂત – જેતપુર

“
ખેતરમાં સફાઈ અને સ્પ્રે માટે મજૂરો તરત જ મળ્યા. એપ્લિકેશન સરળ છે અને મારો ઘણો સમય બચાવ્યો. ખુબજ ઉપયો માટે
ભાગાભાઈ
ખેડૂત – બરડા

“
આ એપ્લિકેશન મારું કામ સહેલું કરી દીધું. હવે એક ક્લિકે મેં ટ્રેક્ટર ડ્રાઈવર અને મજૂરો બંને બુક કરી લીધા. ખુબ જ સંતોષજનક સેવા!
મનસુખભાઈ ગોહિલ
ખેડૂત – ગોંડલ

“
જમીન તૈયાર કરવાની અને વાવણીની સિઝનમાં મજૂરો મળતા નહિં. 'રોજકામ'ના કારણે બધું સમયસર થયું. ખુબજ સુંદર સેવા અને સારા લોકો
જશોબેન ઠાકોર
ખેડૂત – મહુવા
Statistics
3656+
મજૂરો ઉપલબ્ધ છે
3656+
કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ
3656+
ખુશ ખેડૂત ભાઈઓ
500+