• contact@rojkam.in
  • +91 8200479354

ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ મજૂર સેવા કેમ જરૂરી છે?

ગામડાંમાં મજૂરોની અછત ખુબ મોટી સમસ્યા છે. ખાસ કરીને પાક ઉપાડ, ટ્રેક્ટર ચલાવવું કે દવા છાંટવાની સિઝનમાં.
ડિજિટલ મજૂર એપથી ખેડૂતોને રોજગાર મેળવવામાં સરળતા થાય છે.
આ સેવા ખેડૂતોના ખર્ચ અને મહેનત બંનેમાં બચત કરે છે. સાથે સાથે મજૂરને પણ નિશ્ચિત કામ મળે છે.

Add a Comment

Your email address will not be published.